Patient Rights
|
દર્દી ના અધિકારો
|
ACCESS TO CARE
YOU HAVE A ACCESS TO CARE
|
કાળજી ના હકો
તમારા આરોગ્ય માટેની કાળજી અને સંભાળ નો અધિકાર
|
SAFETY
YOU HAVE A RIGHT TO RECEIVE SAFE AND HIGH QUALITY.
|
સલામતી
તમને સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તા સભર કાળજી લેવાનો અધિકાર છે
|
RESPECT
YOU HAVE A RIGHT TO BE SHOWN RESPECT, DIGNITY AND CONSIDERATION
|
માન
તમને આદર, ગૌરવ અને વિચારણા બતાવવાનો અધિકાર છે.
|
COMMUNICATION
YOU HAVE A RIGHT TO BE INFORMED WITH THE SERVICES.
TREATMENT. OPTIONS AND COSTS IN A CLEAR AND OPEN WAY.
|
વાતચીત
તમને સેવાઓ, સારવાર, ઉપલબ્ધ વિકલ્પો અને અંદાજિત ખર્ચ વિષે સ્પષ્ટ અને ખુલ્લી રીતે માહિતી જાણવાનો અધિકાર છે
|
PARTICIPATION
YOU HAVE A RIGHT TO BE INCLUDED IN
DECISIONS AND CHOICES ABOUT YOUR CARE.
|
સહભાગિતા
તમારી સંભાળ વિશે ના નિર્ણયો અને પસંગીઓમાં તમને સમાવેશ કરવાનો અધિકાર છે
|
PRIVACY
YOU HAVE A RIGHT TO PRIVACY AND CONFIDENTIAL OF YOUR PERSONAL INFORMATION
|
ગુપ્તતા
તમારી પાસે તમારી વ્યક્તિગત માહિતી ને ગોપનીય અને ગુપ્ત રાખવાનો અધિકાર છે
|
COMMENT
YOU HAVE A RIGHT TO COMMENT ON YOUR CARE AND HAVE YOUR CONCERNS ADDRESSED.
|
ટિપ્પણી
તમારી સંભાળ અંગે ટિપ્પણી કરવાનો અને તમારી ચિંતા ને સંબોધવાનો અધિકાર છે
|
PARENTAL RIGHTS
YOU CAN PRACTICE YOUR RIGHTS AS A PARENT GUARDIAN OF A CHILD.
|
માતા પિતા ના અને વાલી તરીકે ના હકો
તમે બાળક ના માતા પિતા અથવા વાલી તરીકે તમારા હકો નો ઉપયોગ કરી શકો છો
|
Patient Resposibilities
|
દર્દી ની જવાબદારી
|
SAFETY
TELL US OF YOUR SAFETY CONCERNS.
|
સલામતી ના હકો
અમને તમારી સલામતી ની ચિંતા જણાવો
|
RESPECT
CONSIDER THE WELL BEING AND RIGHTS OF OTHERS
|
માન
અન્યની ભલાઈ અને અધિકારો ધ્યાનમાં લો .
|
COMMUNICATION
PROVIDES INFORMATION REGARDING THE PATIENT HISTORY.
|
વાતચીત
દર્દીના આરોગ્ય ને લગતી પૂર્વ. વિગત ની માહિતી પ્રદાન કરો
|
PARTICIPATION
FOLLOW YOUR TREATMENT PLAN, COOPERATE AND PARTICIPATE WHERE ABLE.
|
સહભાગિતા
તમારી સારવાર ને અનુસરો, સહકાર આપો અને જરૂર પડે ત્યાં ભાગ લેવો
|
PAY FEES
YOU SHOULD PROMPTLY PAY THE FEES OF THE CLINIC AND YOUR ATTENDING DOCTOR.
|
ફી ચૂકવવી
તમારે જલ્દી થી ક્લિનિક અને તમારા હાજર ડૉક્ટર ની ફી ચૂકવવી જોઈએ
|
COMPLAINT / FEEDBACK
YOU SHOULD DIRECT ANY COMPLAINT TO A STAFF MEMBER OR MANAGER SO THAT IMMEDIATE AND APPROPRIATE ACTION CAN BE TAKEN TO YOUR CONCERN AS REMEDY.
|
ફરિયાદ / પ્રતિસાદ
દર્દી ને સેવાઓ સબંધિત ફરિયાદ નોંધવાનો અધિકાર છે અને આવી ફરિયાદો ના આરંભ, સમીક્ષા અને નિરાકરણ માટે ક્લિનિક ની પદ્ધતિ સબંધિત માહિતી મેળવવા નો હક છે
|